પ્રાથમિક શાળા, જામનપાડાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી.

 પ્રાથમિક શાળા, જામનપાડાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી. ધોરણ 6–8માં ધ્રુવી ગાવિત દ્વિતીય, ધોરણ 1–2માં ઋત્વિ પટેલ પ્રથમ અને ધોરણ 3–5માં રુહી પટેલ પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું.


Comments