વાંસદા તાલુકાની આંબાપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ 🌟
આંબાપાડા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક શ્રી નિલેશભાઈ એન. પટેલે ઝોન કક્ષા કલામહાકુંભ અંતર્ગત યોજાયેલી વાયોલિન વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજય મેળવી શાળા તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. તેમની આ સંગીત પ્રતિભા અને મહેનત માટે હાર્દિક અભિનંદન 🎉
આ સફળતા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Comments
Post a Comment