ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારશ્રીના માનનીય મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ
ગુજરાત રાજ્ય સરકારના લોકહિતકારી કાર્ય અને માર્ગદર્શન માટે માનનીય મંત્રીશ્રીઓના સન્માનાર્થે આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહમાં—
🔹 માન. શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ
નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
🔹 માન. ડૉ. પ્રધુમનભાઈ વાજા સાહેબ
શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
🔹 માન. શ્રીમતી રીવાબા જાડેજા સાહેબ
શિક્ષણમંત્રીશ્રી (રા.ક.), ગુજરાત રાજ્ય
ની પ્રેરણાદાયક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ઉર્જા આપી. રાજ્યના વિકાસ, શિક્ષણ સુધારા અને યુવા સશક્તિકરણ માટેના તેમના સમર્પિત પ્રયાસો સૌ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત છે.








Comments
Post a Comment