નવસારીના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલનો ‘જીવનશિક્ષણ’માં સાતમો લેખ – ગૌરવની ક્ષણ

 નવસારીના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલનો ‘જીવનશિક્ષણ’માં સાતમો લેખ – ગૌરવની ક્ષણ

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT), ગાંધીનગર દ્વારા પ્રકાશિત 'જીવનશિક્ષણ' સામયિકમા નવસારી ના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલનો સાતમો લેખ પ્રગટ થતાં ખુબ જ઼ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ

Comments