નવસારી જિલ્લા ખેલ મહાકુંભ અન્ડર-14 કન્યા કબડ્ડીમાં ખાંભલા વર્ગ શાળાના ખેલાડીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમની સિદ્ધિને અભિનંદન પાઠવે છે.

Comments
Post a Comment